ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની તરાપ, ફરીથી ઝડપી પાડ્યું અધધ આટલા કરોડનું ડ્રગ્સ; છ પાકિસ્તાનીની ધરપકડ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

સોમવાર.

કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને ફરીથી મોટા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 

ગુજરાત દરિયાકાંઠે એટલે કે કચ્છ નજીકથી વધુ એક વાર ડ્રગસનો મોટો જથ્થો ઝડપાયો છે. જેનુ મુલ્ય 400 કરોડ અને જથ્થો 77 કિલો છે.   

પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં ડ્રગ્સ લાવતા છ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. 

હવે આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે કે, આ ડ્રગ્સ ક્યાં અને કોને આપવા માટે લાવવામાં આવતું હતુ.

આ પહેલા દેવ ભૂમિ દ્વારકામાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ત્યારે ગુજરાતમાં કચ્છના દરિયા કિનારેથી ફરી હેરોઈન ઝડપાયતા ખળભળાટ મચી ગયો છે. 

વરલી, પરેલની ફૂટપાથ થશે ચકાચક, BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More