News Continuous Bureau | Mumbai
Gujarat Sampark Kranti Express: ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના પલવલ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવતા બ્લોકના સ્થાનાંતરણને કારણે, અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તદનુસાર, 16 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 12917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને ( Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Express Train ) પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
ટ્રેનની રચના, સમય, સ્ટોપેજ અને વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી તમે www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Constitution Temple Maharashtra: આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે થશે મહારાષ્ટ્રની ITI સંસ્થાઓમાં બંધારણ મંદિરનું ઉદ્ઘાટન, PM મોદી ૨૦ સપ્ટેમ્બરે કોલેજોમાં શરૂ કરશે આ યોજના.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.