Site icon

Gujarat Sampark Kranti Express: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. 16 સપ્ટેમ્બરની અમદાવાદ-હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને લઇને લેવાયો આ નિર્ણય

Gujarat Sampark Kranti Express: 16 સપ્ટેમ્બરની અમદાવાદ-હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ પુનઃસ્થાપિત

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark kranti express train of September 16 restored

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark kranti express train of September 16 restored

News Continuous Bureau | Mumbai 

Gujarat Sampark Kranti Express: ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના પલવલ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવતા બ્લોકના સ્થાનાંતરણને કારણે, અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

તદનુસાર, 16 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 12917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને ( Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Express Train ) પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ટ્રેનની રચના, સમય, સ્ટોપેજ અને વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી તમે www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Constitution Temple Maharashtra: આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે થશે મહારાષ્ટ્રની ITI સંસ્થાઓમાં બંધારણ મંદિરનું ઉદ્ઘાટન, PM મોદી ૨૦ સપ્ટેમ્બરે કોલેજોમાં શરૂ કરશે આ યોજના.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version