News Continuous Bureau | Mumbai
Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળ ના પલવલ સ્ટેશન ( Palwal Station ) પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
-
તારીખ 09.09.2024 અને 16.09.2024ની ટ્રેન નંબર 12917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ( Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Express Train ) રદ રહેશે.
-
તારીખ 07.09.2024 અને 14.09.2024 ની ટ્રેન નંબર 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ( Hazrat Nizamuddin-Ahmedabad Gujarat Sampark Kranti Express Train ) રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો: Surat: સુરતમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ‘ખિલખિલાટ’ સેવાના સફળ ૧૨ વર્ષ થયા પૂર્ણ, કુલ આટલી માતા અને બાળકોને આપી સેવા.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી ને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.