News Continuous Bureau | Mumbai
Ahmedabad Saharsa Express ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ અમદાવાદ થી નિર્ધારિત સમય 00.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 22.55 વાગ્યે સહરસા પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 14 સપ્ટેમ્બર 2025 થી સહરસા થી 16.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 11.55 વાગ્યે અમદાવાદ પહોંચશે
આ સમાચાર પણ વાંચો : Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ
બરૌની થી સહરસા ની વચ્ચે આ આ ટ્રેન બેગુસરાય, ખગડીયા, માનસી અને સીમરી બખ્તિયારપૂર સ્ટેશન પર રોકાશે.
અમદાવાદથી બરૌની વચ્ચે આ ટ્રેન નો આગમન/પ્રસ્થાન ના સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો