મંદિરના ગુંબજ સાથે અથડાયું પ્લેન, અકસ્માતમાં પાયલોટનું મોત, અન્ય ગંભીર.. જુઓ વિડીયો..

મધ્યપ્રદેશના રેવા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન મંદિરના ગુંબજ અથડાયા બાદ ટ્રેનિંગ ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં એક ટ્રેઇની પાઇલટનું મોત થયું છે,

by Dr. Mayur Parikh
Aircraft crashes into temple in Madhya Pradesh's Rewa; 1 pilot dead

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) રેવા ( Rewa ) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન મંદિરના ગુંબજ અથડાયા બાદ ટ્રેનિંગ ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં ( Aircraft crashes ) એક ટ્રેઇની પાઇલટનું ( pilot  ) મોત થયું છે, જ્યારે એક પાયલોટની હાલત ગંભીર છે, તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ રેવા ચોરહાટા એરસ્ટ્રીપ પાસે ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે મંદિરના ગુંબજ અને ઝાડ સાથે અથડાયા બાદ તાલિમી એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. રીવાના કલેક્ટર મનોજ પુષ્પ અને એસપી નવનીત ભસીન ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્લેન પલટન ટ્રેનિંગ કંપનીનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :   ગુસ્સે ભરાયેલ ગેંડો જીપની પાછળ દોડ્યો, પ્રવાસીઓનો તાળવે ચોંટ્યો… પછી શું થયું? જુઓ આ વીડિયોમાં…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More