મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત પવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે
પૂના ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું કે હું રાજકારણમાં આવીને ફસાઈ ગયો છું. તમે ભૂલમાં પણ રાજકારણમાં આવતા નહીં. આવતા પહેલા સો વખત વિચાર કરી લેજો.
તેમણે કહ્યું કે અમને જનતા નેતા બનાવે છે. સરકારી અધિકારીઓને જુઓ તેઓ નિવૃત થાય ત્યાં સુધી અધિકારી રહે છે. આથી તે રસ્તે ચાલો..