કોરોના સામે મહાઅભિયાન શરૂ : હવે દેશભરમાં આ તારીખથી થશે કોરોના વેક્સિન ડ્રાઈ રન

by Dr. Mayur Parikh

નવા વર્ષની શરુઆતની સાથે દેશમાં હવે કોરોના વેક્સીનને લઇને મોટાપાયે તૈયારી શરુ થઇ ગઇ છે. 

કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સીનની ડ્રાઇ રન કરવામાં આવશે. 

હાલ સુધીમાં દેશમાં પંજાબ, આસામ, ગુજરાત, આંધ્રપ્રદેશ રાજ્યમાં આવું ડ્રાય રન કરવામાં આવ્યું હતું.

આ 4 રાજ્યોમાં ડ્રાઇ રનને લઇને સારા પરિણામ આવ્યા બાદ સરકારે દેશભરમાં આ ડ્રાઇ રનને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More