ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
અમદાવાદમાં કોરોના ને કારણે પરિસ્થિતિ ખરાબ બનતી જાય છે તેનું બોલતું ઉદાહરણ બુધવારે દ્રશ્યમાન થયું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓની સાથે આશરે ૧૫ જેટલી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ લાઇન લગાડી ને ઉભી હતી. લોકોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી રહ્યા હતા અને એમ્બ્યુલન્સ પોતાનો વારો ક્યારે આવે છે તેની રાહ જોઈ રહી હતી. જુઓ વિડિયો
કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવવાનું કારણ શું? જાણો મુંબઈના તબીબોનું એ વિશે નું મંતવ્ય..
સિવિલના પ્રાંગણમાં બુધવારે 15 થી વધુ 108 એમ્બ્યુલન્સનું હતુ વેઇટિંગ pic.twitter.com/H7Q4fVe69B
— GujaratExclusive (@GujGujaratEx) April 8, 2021