189
Join Our WhatsApp Community
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ એ દાવો કર્યો છે કે ભાજપના નેતા અમિત શાહ નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર બનાવવા માંગે છે
તેમણે કહ્યું કે એક ગેસ્ટ હાઉસમાં થયેલી ચર્ચા દરમિયાન અમિત શાહે પોતે આ વાત કહી હતી
મુખ્યમંત્રીના આ નિવેદન બાદ વિપક્ષ આ મામલે આક્રમક છે. વિપક્ષનું કહેવું છે કે આ અલોકતાંત્રિક નિવેદન છે.
You Might Be Interested In
