News Continuous Bureau | Mumbai
Amritpal Singh :
-
ખાલિસ્તાની અમૃતપાલ સિંહ હવે પંજાબમાં મોટી રાજકીય યોજનાઓ ઘડી રહ્યો હોવાનો છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ આ જ હેતુ માટે તેઓ એક રાજકીય પક્ષ બનાવવાની તૈયારી કરી રહ્યા છે, જેની જાહેરાત તેમના દ્વારા 14 જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે.
-
અમૃતપાલ સિંહ મુક્તસર સાહિબમાં યોજાનારા માઘી મેળામાં પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરશે.
-
આ મેળામાં શીખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. લોહરી નિમિત્તે આયોજિત આ મેરાનું પંજાબમાં ઘણું મહત્વ છે.
-
જણાવી દઈએ કે અમૃતપાલ સિંહ હાલ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. તેમની સામે NSA લાદવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા નું ફરી એકસાથે આવવું મુશ્કેલ, પણ અસંભવ નથી? જાણો અચાનક કેમ વહેતી થઇ અટકળો..
Amritpal Singh, MP from Khadoor Sahib, currently lodged in Dibrugarh Jail under the NSA, is set to launch a new regional political party in Punjab on 14th January, the day of Maghi, during the Maghi Da Mela at Sri Muktsar Sahib. A rally titled ‘Panth Bachao, Punjab Bachao Rally’… pic.twitter.com/LbsogjMdWa
— Gagandeep Singh (@Gagan4344) January 2, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)