દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્ર અનંત અંબાણીએ જામનગરના આ પ્રખ્યાત મંદિરમાં ઝુકાવ્યું શીશ, દર્શન કરી લીધા આશીર્વાદ.. જુઓ વિડીયો

Anant Ambani visits at Jamnagar Bala Hanuman temple.
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્ર અનંત અંબાણીએ જામનગરના આ પ્રખ્યાત મંદિરમાં ઝુકાવ્યું શીશ, દર્શન કરી લીધા આશીર્વાદ.. જુઓ વિડીયો

દુનિયાના સૌથી ધનિક પરિવારોમાના એક એટલે કે અંબાણી પરિવાર શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર છે. આ પરિવારના દરેક સભ્યો સમયાંતરે કોઈને કોઈ મંદિરોમાં દર્શન કરતા રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે હવે તેમના સંતાનો અને વહુ-દીકરીઓ પણ મંદિરોમાં જોવા મળતા હોય છે. ત્યારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જામનગરમાં આવેલ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે દર્શન કરીને શિશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા અનંત અંબાણીને હનુમાનજીની છબી અર્પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બાલા હનુમાન મંદિર એ જામનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થાન છે. જ્યાં છેલ્લા 60 વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  હવે દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ, સેનાના જવાન જેટપેક સૂટ પહેરીને ઉડી શકશે,.. જુઓ ટ્રાયલનો વિડીયો

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!