Site icon

અયોધ્યામાં ઘાટ પર પત્નીને કિસ કરવું આ યુવકને ભારે પડ્યું- પછી શું થયું તે જુઓ આ વિડિયોમાં- જાણો વિગત

Soon Take Helicopter Ride Over Ayodhya to See Bird's Eye View of Ram Janmbhoomi Temple

રામ ભક્તો માટે સારા સમાચાર, રામ લલાની અયોધ્યા નગરીની મુલાકાતે જતા મુસાફરો ઉઠાવી શકશે આ સેવાનો લાભ,

News Continuous Bureau | Mumbai 

ભગવાન રામની જન્મભૂમિ(Ram Janmabhoomi)  અયોધ્યા(Ayodhya) સાથે લોકો એટલી હદે ધાર્મિક(Religious) રીતે જોડાયેલા છે કે સાર્વજનિક સ્થળે(public place) કોઈ પણ પ્રકારની અણછાજતું વર્તન પણ તો સહન કરી શક્તા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા(Social media) પર એવો વિડિયો ફરી વળ્યો છે, જેમાં અયોધ્યા ઘાટ પર પત્નીને કિસ બદલ ગુસ્સે ભરાયેલા ટોળાએ યુવકને ઢોર માર મારી રહ્યા હોવાનું દેખાઈ આવે છે.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો(Viral video) સામે આવ્યો છે જેમાં અયોધ્યાના રામ કી પૌડીમાં(Ram Ki Pauri) પાણીમાં ભક્તો(Devotees) ડૂબકી મારી રહ્યા છે. જેમાં એક યુવક તેની પત્નીને પકડીને કિસ કરી રહ્યો હોવાનું જણાતા  ગુસ્સે ભરાયેલા ટોળાએ તે વ્યક્તિને માર માર્યો હતો. રામ કી પૌડી એ સરયુ નદીના કિનારે(river bank) ઘાટોની શ્રેણી છે.

વિડિયોમાં, દંપતી(Couple) ઘાટમાં ડૂબકી મારતા જોઈ શકાય છે, જ્યારે તેમની આસપાસ ભીડ શરૂ થાય છે. થોડી સેકન્ડ પછી, એક પુરુષ પતિને ખેંચીને દૂર લઈ જાય છે અને તેને મારવાનું શરૂ કરે છે. પત્ની ભીડને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ પાણીમાંથી બહાર નીકળે છે તે પણ ટોળું તેને રોકીને મારતો દેખાય છે. 

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version