215
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
હાલ સોશિયલ મીડિયા પર સચિન વઝે ની સહી કરેલો એક સંદિગ્ધ પત્ર પૂર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ત્રણ પાનાનો છે અને તે કથિતપણે સચિને એનઆઈએ કોર્ટને લખીને આપ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ તેમની પાસે બે કરોડ રૂપિયાની માગણી મૂકી હતી.
આ પત્રને કારણે ખળભળાટ મચી ગયો છે. જોકે આ પત્રની હજી સુધી કોઈ જ ખરાઈ થઈ શકી નથી. પરંતુ અનેક ન્યૂઝ ચેનલે તેને સમાચાર મા સ્થાન આપ્યું છે.
તમે પોતે આ પત્ર વાંચી લો.
You Might Be Interested In