201
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શિવસેનામાં(Shiv Sena) ભંગાણ હજુ પણ ચાલુ છે.
દરમિયાન હવે શિવસેનાને નાગપુરમાં(Nagpur) વધુ એક ઝટકો લાગ્યો છે.
શિવસેનાના નાગપુર સહ-સંપર્ક પ્રમુખ(Co-Chairman) મંગેશ કાશીકરે(Mangesh Kashikar) તેમના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે.
ચર્ચા છે કે રાજીનામું આપ્યા બાદ તેઓ શિંદે ગ્રુપમાં જોડાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં દહીંહાંડી ના આયોજનમાં ભાજપે મારી બાજી શિવસેનાનું નાક કપાયું
You Might Be Interested In