Site icon

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે AAPનો વિરોધ- કેન્દ્રની મોદી સરકાર પર સાધ્યું નિશાન- કાશ્મીરી પંડિતોના પલાયનને લઈને કહી આ વાત

News Continuous Bureau | Mumbai 

કાશ્મીર(Kashmir)માં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ(target killing)ની ઘટનાઓ વિરુદ્ધ દિલ્હીમાં ‘આપ’(AAP)એ જન આક્રોશ રેલી કાઢી. 

Join Our WhatsApp Community

જંતર-મંતર પર આ રેલીને સંબોધિત કરતા દિલ્હી CM અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) મોદી સરકાર (Modi govt)પર નિશાન સાધ્યુ. 

તેમણે કહ્યુ કે જ્યારે-જ્યારે કાશ્મીરમાં ભાજપ(BJP)નુ શાસન આવે છે, કાશ્મીરી પંડિત(Kashmiri Pandit) પલાયન કરવા મજબૂર થઈ જાય છે. આનો અર્થ ભાજપથી કાશ્મીર સચવાતું નથી એવો થાય. 

જ્યારે પણ ઘાટીમાં કોઈ હત્યા થાય છે, ત્યારે સમાચાર આવે છે કે ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકો પૂરતી છે, હવે આપણે પગલાં લેવાની જરૂર છે. કાશ્મીર કાર્યવાહી ઈચ્છે છે.

આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version