Site icon News Continuous Bureau | Mumbai

આર્યન ખાન કેસ: પોલીસ જાસૂસી કરતી હોવાનો સમીર વાનખેડેનો આરોપ, ગૃહ મંત્રીએ આપ્યો આ જવાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

ક્રૂઝ શિપ પર દરોડાનું નેતૃત્વ કર્યા બાદ ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ સોમવારે ફરિયાદ નોંધાવી હતી કે બે પોલીસ અધિકારીઓ તેનો પીછો કરી રહ્યા છે. 

આ અંગે હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલિપ વાલ્સે પાટીલે કહ્યુ છે કે, રાજ્ય સરકારે કોઈ પણ એજન્સી કે પોલીસને સમીર વાનખેડે પર નજર રાખવાનો આદેશ આપ્યો નથી. 

મને ખબર પડી છે કે તેમણે ડીજીપીને ફરિયાદ કરી છે, આ બાબત પર અમે ધ્યાન આપીશું. મને નથી લાગતુ કે પોલીસ તેમના પર નજર રાખી રહી હોય.

ઉલ્લેખનીય છે કે ક્રુઝ પર દરોડા બાદ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

એક શખ્સે કાંદિવલી સ્ટેશન પર 550 કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો; વિડીયો જોઇને લોકોએ કાર્યવાહીની માગણી કરી: જુઓ વિડીયો

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version