Site icon

રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ 46.3 ડીગ્રી તાપમાન, સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, જાણો ગુજરાતના બીજા શહેરોમાં તાપમાન કેટલું છે.

અત્યારે ગરમીના કારણે તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે હીટવેવની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરી છે. રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ નોંધાયું છે જ્યાં 46.3 ડીગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે. કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં હીટવેવટની આગાહી કરવામાં આવી છે.

As high as 46 degree temperature in Bhuj

As high as 46 degree temperature in Bhuj

News Continuous Bureau | Mumbai

અત્યારે ગરમીના કારણે તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે હીટેવેવની આગાહી સૌાષ્ટ્ર અને કચ્છમાં કરી છે. રાજ્યનું સૌથી વધુ ગરમ શહેરે ભુજ નોંધાયું છે જ્યાં 46.3 ડીગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે. કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં હીટવેવટની આગાહી કરવામાં આવી છે. આકાશી અગ્નિ વર્ષાની જેમ ગરમી પડી રહી છે ત્યારે આગામી સમયમાં વધુ ગરમી પડવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

એપ્રિલ હિનામાં માવઠાના કારણે વાતાવરણમાં પ્રીવર્તન આવ્યું હતું પરંતુ મે મહિનાની ગર્મી રીતસરની લોકોને દઝાડી રહી છે. ત્યારે એપ્રિલ બાદ મે મહિનો લોકો માટે આકરો બ્ની રહ્યો છે ત્યારે ભુજમાં આ વખતે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ;રાજ્યમાં સૌથી વધુ 46.3 ડીગ્રી તાપમાન ભૂજમાં, ભાવનગર બોટાદમાં 44 ડીગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં;41 ડીગ્રી તાપમાન, સુરતમાં 42 ડીગ્રી તાપમાન, જુનાગઢ અને સુરેન્દ્રમાં 41 ડીગ્રી તાપમાન રાજ્કામાં 43.9 ડીગ્રી તાપમાન, અમદાવાદ સહીતનો શહેરોમાં 41 ડીગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાયો છે. ગરમી સતત વધી રહી છે જેના કારણે હીટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે. ડોક્ટરોએ બપોરના સમયે સુરક્ષિત સ્થાને રહેવાની સલાહ આપી છે.

આ સમાચાર પણ વાંચો: શ્રી સોમનાથ મંદિરના 73માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જુઓ જૂનો અને આજનો સોમનાથ મંદિર નો ફોટોગ્રાફ.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version