Site icon

Gujarat: ગુજરાતમાં દારૂના ધંધાથી બુટલેગરો માટે નવા કાયદાની કલમ 111 મુજબ કાયદાનો ગાળિયો કસાયો

Gujarat: હવે બુટલેગરોને પણ ગેંગસ્ટરોની જેમ નવા કાયદા BNS ની કલમ હેઠળ આજીવન જેલમાં ધકેલી શકાશે!

As per Section 111 of the new law, the law has been passed for the bootleggers of the liquor business in Gujarat.

As per Section 111 of the new law, the law has been passed for the bootleggers of the liquor business in Gujarat.

 News Continuous Bureau | Mumbai

Gujarat: હવે બુટલેગરોને પણ ગેંગસ્ટરોની જેમ નવા કાયદા BNS ની કલમ ( BNS Section ) હેઠળ આજીવન જેલમાં ધકેલી શકાશે!

Join Our WhatsApp Community

ગુજરાતમાં દારૂ  મોકલનાર રાજસ્થાન ઉદેપુરના બુટલેગર ( bootleggers  ) મુકેશ ડાંગી સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમની કલમ હેઠળ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતી સ્ટેટ મોનિટરિંગ સેલ

ગુજરાતમાં પહેલીવાર આ ગુનો નોંધાયો છે : DIG નિર્લિપ્ત રાય

અગાઉ ઈન્ડિયન પિનલ કોડમાં ( Indian Penal Code ) આવી કોઈ  જોગવાઈ નહોતી. BNS ( ભારતીય ન્યાય સંહીતા ) માં નવી કલમ હેઠળ કાર્યવાહી થતા હવે બૂટલેગરોને પણ ગેંગસ્ટરની જેમ આજીવન જેલમાં ( Life imprisonment ) ધકેલી શકાશે

આ સમાચાર પણ વાંચો:  Jagannath Mandir: 46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્નભંડાર, હવે આ જગ્યા પર રાખવામાં આવશે ઘરેણાં.. જાણો વિગતે..

કાયદા પ્રમાણે પ્રતિબંધીત વસ્તુની હેરાફેરીમાં દસ વર્ષની અંદર એક કરતા વધારે ચાર્જશીટ થઈ હોય છતાં આરોપી તે જ કૃત્ય ફરી કરે તો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ હેઠળ કાર્યવાહીનો નવો કાયદો પરવાનગી આપે છે જેનો આ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version