Site icon

Express Train: 19 નવેમ્બર સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં

Express Train: પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદાર ગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ ટેક્નિકલ કારણોસર 19 નવેમ્બર 2023 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.

Asarwa-Jaipur Express and Asarwa-Indore Express trains will not stop at Sardargram station till November 19

Asarwa-Jaipur Express and Asarwa-Indore Express trains will not stop at Sardargram station till November 19

News Continuous Bureau | Mumbai 

Express Trainપશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarva-Jaipur Express)  અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Trains ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ ( stoppage ) ટેક્નિકલ કારણોસર 19 નવેમ્બર 2023 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:

Join Our WhatsApp Community

ટ્રેન નં. 12981/12982 અસારવા જયપુર અસારવા એક્સપ્રેસ અને ટ્રેન નં.19315/19316 ઈન્દોર અસારવા ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન પર 20 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway: 20 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version