Site icon

ચૂંટણી અગાઉ આસામ ને ‘વિક્ષેપિત વિસ્તાર’ એટલે કે પરેશાન રાજ્ય જાહેર કરવામાં આવ્યું. હવે સુરક્ષા અધિકારીઓ આ કાર્યવાહી કરી શકશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 ફેબ્રુઆરી 2021

આસામના ગવર્નર જગદીશ મુખીએ આસામ ને વિક્ષેપિત વિસ્તાર એટલે કે પરેશાન વિસ્તાર જાહેર કર્યો છે. ગવર્નરના આ પગલાને કારણે હવે આસામમાં એ એફ એસ પી એ એક્ટ લાગુ થઈ ગયો છે. આ એક્ટ લાગુ થવાને કારણે હવે સુરક્ષા રક્ષકો ગમે તે વ્યક્તિને પકડી શકશે તેમજ વોરંટ વગર તેની ધરપકડ પણ થઈ શકશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિના ઘરે સર્ચ કરી શકાશે.

ગવર્નરે આ પગલું ત્યારે ઉચક્યું છે જ્યારે આસામમાં ચૂંટણી થનાર છે.એટલે કે ચૂંટણીના છ મહિના પહેલાં આ પગલું ઉચકવા ને કારણે હવે ચૂંટણી પહેલા આખા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત થશે.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version