Site icon

Ayodhya : મહારાષ્ટ્રમાં રામ મંદિર પ્રતિષ્ઠા દિવસે રજા જાહેર કરવા આ મંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો..

Ayodhya : રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ૨૨ મીએ મહારાષ્ટ્રમાં રજા જાહેર કરવાની માંગ - મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી

Ayodhya Maharashtra Minister Mangal Prabhat Lodha writes to letter to CM demand public holiday on january 22

Ayodhya Maharashtra Minister Mangal Prabhat Lodha writes to letter to CM demand public holiday on january 22

News Continuous Bureau | Mumbai

Ayodhya : આગામી ૨૨ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, શ્રી રામલલ્લા અયોધ્યા ( Ayodhya ) માં શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં બિરાજશે. આ કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) ની મુખ્ય હાજરીમાં યોજાશે. પ્રત્યેક ભારતીયની આસ્થાના પ્રતિક સમાન ભગવાન શ્રી રામનાં મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રમાં સરકારે ( Maharashtra govt ) જાહેર રજા ( Public Holiday ) ની ઘોષણા કરવી જોઇઅ અવી માંગ ઉઠી છે. રાજ્યના કેબિનેટ પ્રધાન અને મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક પત્રમાં મહારાષ્ટ્રમાં આ દિવસે  રજા જાહેર કરવા વિનંતી કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે

શ્રી રામ એકમાત્ર ભારતની મૂર્તિ છે. અયોધ્યાનું મંદિર માત્ર મંદિર નથી પરંતુ રાષ્ટ્રીય મંદિર છે. તેથી મંત્રી લોઢાએ પત્રમાં વિનંતી કરી છે કે ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યા શહેરમાં રામ લલ્લાના પ્રતિષ્ઠા પ્રસંગે મહારાષ્ટ્રમાં જાહેર રજા હોવી જોઈએ, જે સમગ્ર હિન્દુ સમુદાયની માંગ છે. સમગ્ર રાજ્યમાં દીપોત્સવ ઉજવવા સૂચના આપીને જાહેર દીપોત્સવ ( Deepotsav ) ની પરવાનગી આપવા પણ વિનંતી કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
RBI Repo Rate: RBI ગવર્નરનો મોટો નિર્ણય: વ્યાજદરોમાં ફેરફાર નહીં, શું મોંઘવારી કાબૂમાં આવશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.
Gold-Silver Price Surge: બજારમાં કડાકો! ચાંદીના ભાવમાં ₹12,000 નો તોતિંગ વધારો, સોનાના ભાવે પણ તોડ્યા તમામ રેકોર્ડ
Stock Market Opening:બજારમાં ‘બુલ રન’: US-ઈરાન સીઝફાયરના કારણે રોકાણકારો પર થઈ પૈસાની વર્ષા, સેન્સેક્સમાં મોટો બ્લાસ્ટ
Exit mobile version