Azadi ka Amrit Mahotsav : વડોદરામાં ‘મારી માટી મારો દેશ’ – માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત કરાયું વૃક્ષારોપણ

Azadi ka Amrit Mahotsav: મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન ૯મી ઓગસ્ટથી આરંભ કરવામાં આવ્યું, જેમાં માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ તેમજ ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Azadi ka Amrit Mahotsav: Plantation of trees was done under the theme of Mari Mati, Maro Desh in Vadodara

News Continuous Bureau | Mumbai 
Azadi ka Amrit Mahotsav: આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર વડોદરા તેમજ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન ૯મી ઓગસ્ટથી આરંભ કરવામાં આવ્યું, જેમાં માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ તેમજ ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Azadi ka Amrit Mahotsav: Plantation of trees was done under the theme of Mari Mati, Maro Desh in Vadodara

Azadi ka Amrit Mahotsav: Plantation of trees was done under the theme of Mari Mati, Maro Desh in Vadodara

Join Our WhatsApp Community

 

સદર કાર્યક્રમમાં ગ્રામ સમિતિના સભ્યો,ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એન.એન.એસ. સ્વયં સેવકો તેમજ નહેરુ યુવા કેન્દ્ર વડોદરાના સ્વયં સેવકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ સમાચાર પણ વાંચો : Aadhaar Paperless Offline e-KYC : આધાર પેપરલેસ ઑફલાઇન ઇ-કેવાયસી: સુરક્ષિત અને અનુકૂળ ઓળખ ચકાસણીને ફરીથી વ્યાખ્યાયિત કરવી

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version