235
Join Our WhatsApp Community
- આઝમ ખાન સામે બીજા 11 કેસ થયા બાદ હવે તેમની સામે થયેલા કુલ કેસની સંખ્યા 100 પર પહોંચી ચુકી છે.
- આ પહેલા આ 11 કેસમાં માત્ર આઝમખાનના સહયોગીઓના નામ હતા પણ ફરિયાદો મળ્યા બાદ હવે તેમાં આઝમખાનનુ નામ પણ આરોપી તરીકે જોડવામાં આવ્યુ છે.
- આઝમ ખાન અને તેમના સહાયકો દ્વારા ગેરકાયદેસર રીતે મકાન તોડવાના અને સહયોગી દ્વારા લૂટફાટ કરવાના આરોપ સામેલ છે.
You Might Be Interested In