257
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આઝમ ખાન(Azam Khan) બાદ હવે તેમની પત્ની અને પુત્રની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે.
આઝમના પુત્ર અબ્દુલ્લા આઝમ(Abdullah Azam) અને પત્ની તન્ઝીન ફાતિમા(Tanzin Fatima) સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કરવામાં આવ્યા છે.
બે જન્મ પ્રમાણપત્રના કેસમાં તેમને સાંસદ-ધારાસભ્ય(MP-MLA) કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ બંને ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ.
હવે કેસ માટે સુનાવણીની તારીખ(Hearing date) 16 મે નક્કી કરવામાં આવી છે. આ તારીખ પહેલા બંનેએ કોર્ટમાં હાજર થવું પડશે, નહીં તો તેમની ધરપકડ થઇ શકે છે.
આ સમાચાર પણ વાંચો : MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.
You Might Be Interested In