Site icon

બાબા રામદેવના વિવાદિત નિવેદન કહ્યું -‘5 વાર નમાઝ પઢો, પછી મન ફાવે એમ કરો’, હવે મચ્યો હોબાળો.. જુઓ વિડીયો

યોગ ગુરુ બાબા રામદેવ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Baba Ramdev Makes Controversial Remark on Muslims in Rajasthans Barmer

બાબા રામદેવના વિવાદિત નિવેદન કહ્યું -'5 વાર નમાઝ પઢો, પછી મન ફાવે એમ કરો', હવે મચ્યો હોબાળો.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ બાબા રામદેવ ( Baba Ramdev ) ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન ( Controversial Remark ) આપ્યું છે. રાજસ્થાનના બાડમેરમાં ( Rajasthans Barmer ) એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. સેંકડોની સંખ્યામાં હાજર લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, ઈસ્લામનો ( Muslims  ) અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કર્યો, બધુ બરોબર છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવી લેવાનું હોય તો પણ ભલે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: ઝાટકો / અદાણીને વધુ એક ફટકો, ગ્રૂપની 3 મોટી કંપનીઓ શેર બજારની દેખરેખમાં સામેલ.

જુઓ વીડિયો..

બાબા રામદેવે ફરીથી એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. ઈસ્લામ અને મુસલમાનો પર યોગ ગુરુ બાબા રામદેવે એવી નિવેદન આપી દીધુ જેનાથી ચારે તરફ હોબાળો મચી ગયો છે. તેમના નિવેદન પર બંને ધર્મના લોકોએ વાંધો દર્શાવ્યો છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version