Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યા બાબરી વિધ્વંસ કેસમાં રીવીઝન અરજી દાખલ : સીબીઆઈની વિશેષ અદાલતના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. 

અયોધ્યા  બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતના નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં ગુનાહિત રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ અરજી અયોધ્યાના નિવાસી દ્વારા કરવામાં આવી છે, જે સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં સાક્ષી હતા. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે CBIની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બર 2020એ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 લોકોને ક્લિનચીટ આપી હતી.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version