Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરનારાઓને બજરંગ દળે આ રીતે શીખવાડયો પાઠ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

સુરત શહેરમાં રિંગ રોડ પરિસરમાં એક હોટલમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું હોટલને ભારે પડયુ હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલમાં પહોચીને આયોજકોને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

આ હોટલમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હોવાની જાણ થતા બજરંગ દળ ત્યાં પહોંચી ગયું હતું અને ત્યાં લાગેલા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર ઉતારી દીધા  હતા. જય શ્રી રામના નારા પોકાર્યા બાદ કાર્યકર્તાઓએ હોટલ પર લાગેલા બેનર ઉતારીને તેને બાળી મૂકયા હતા. 

બજરંગ દળે આ આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના વિરોધ બાદ હોટલેના માલિકે આ ફેસ્ટિવલનું આયોજન રદ કરવાની જાહેરાત કરી હતી અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમ જ ભવિષ્યમાં પાકિસ્તાનનું નામ નહીં વાપરવાની જાહેરાત કરી હતી.

ગજબ કહેવાય! મહારાષ્ટ્રના આ શહેરમાં કોરોનાથી મૃત્યુ 1600 પણ મદદ માટે બમણી સંખ્યામાં આવી અરજી; જાણો વિગત

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version