News Continuous Bureau | Mumbai
Bengal Bandh :
- કોલકાતામાં ડોક્ટરની બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે.
- ભાજપે આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાક બંધનું એલાન આપ્યું છે.
- બંગાળ બંધ વચ્ચે પશ્ચિમ બંગાળના ભાટાપારામાં બીજેપી નેતાની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
- ઘટના સમયે નેતા કારની અંદર હાજર હતા. TMC કાર્યકર્તાઓ પર ફાયરિંગનો આરોપ છે. શૂટરોની એક તસવીર સામે આવી છે, જેમાં બે લોકો ફાયરિંગ કરતા જોઈ શકાય છે.
- વિડીયો બે લોકો બીજેપી નેતાની કાર પર ફાયરિંગ કરતા જોવા મળે છે.
TMC goons have resorted to bullets—opening fire on BJP Leader Priyangu Pandey’s vehicle in Bhatpara, hitting his driver.
This is Mamata Banerjee’s disgusting desperation on display!
No matter how much blood they spill, the #BangalBandh is a resounding success because Bengal… pic.twitter.com/yUvMGJYpD2
— BJP West Bengal (@BJP4Bengal) August 28, 2024
આ સમાચાર પણ વાંચોઃ RSS Chief Security : RSSના વડા મોહન ભાગવતની સુરક્ષા વધારાઈ, હવે મળશે PM મોદી જેવી જ સુરક્ષા..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)