મમતા દીદીએ પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત-બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા

News Continuous Bureau | Mumbai

ચાર દિવસની મુલાકાતે દિલ્હી(Delhi) પહોંચેલા પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી(CM) મમતા બેનર્જીએ(Mamta Banerjee) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સાથે મુલાકાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મમતા દીદીએ પીએમ મોદી સાથેની આ બેઠકમાં તેમના રાજ્ય માટે જીએસટી(GST) લેણાં સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે EDએ બંગાળમાં મમતા સરકારના(Mamta Sarkar) પૂર્વ મંત્રી પર સકંજો કસ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને(President Draupadi Murmu) પણ મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મમતા બેનર્જીની કેબિનેટનો વિસ્તારમાં થયો મોટો ફેરફાર

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *