News Continuous Bureau | Mumbai
Bhandara Explosion Blast:
-
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે.
-
ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.
-
ભંડારા જિલ્લાના જવાહર નગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો.
-
આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. જોકે બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.
-
એક પ્રચંડ બ્લાસ્ટથી આખો વિસ્તાર હચમચી ગયો. ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી નાગરિકો ગભરાઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : થઇ ગયું ફાઇનલ.. આ પાર્ટીને મળશે વિધાનસભા વિપક્ષી નેતા પદ; મહાવિકાસ આઘાડીની બેઠકમાં લેવાયો નિર્ણય..
Blast at Ordnance Factory in Bhandara, Maharashtra
🔴 Twelve people were trapped; two have been rescued so far.
🔴 The roof collapsed, and debris is being cleared with earthmovers.
🔴 Rescue teams and firefighters are working on-site.#blast #bhandara #bhandarablast… pic.twitter.com/zIE5ZCJNlc
— Sneha Mordani (@snehamordani) January 24, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)