Site icon

Bharat Sankalp Yatra : ઝાલોદ તાલુકાના મોટી હાંડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યકમ યોજાયો

Bharat Sankalp Yatra : આ યાત્રાના માધ્યમ દ્વારા મોટી હાંડી ગામના ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી આપવામાં આવી હતી.

A function was held under the Bharat Sankalp Yatra developed at Moti Handi of Jhalod taluka

A function was held under the Bharat Sankalp Yatra developed at Moti Handi of Jhalod taluka

News Continuous Bureau | Mumbai

 Bharat Sankalp Yatra :  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર થી જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના ગ્રામજનો અને અગ્રણી શ્રી એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુસર સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના માધ્યમ દ્વારા મોટી હાંડી ગામના ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચોઃ  PM Modi Mathura Visit: મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આ પ્રસંગે મોટી હાંડી સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, આરોગ્ય કચેરીના કર્મચારી શ્રીઓ, આઇસીડીએસના કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version