News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતમાં (Gujarat) ચૂંટણીના (election) મેદાનમાં છે અને તેમને સભાનું આયોજન દક્ષિણ ગુજરાત ના સુરત (Surat) ખાતે કરવામાં આવ્યું હતું. તેઓ સભામાં બોલવા ઉભા થયા ત્યારે રાહુલ ગાંધી ના હિન્દી ભાષણનું ટ્રાન્સલેશન (Translation of Hindi speech) ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) ગુજરાતી ભાષામાં (Gujarati language) કરી રહ્યા હતા આ દરમિયાન થોડો સમય બાદ લોકોએ સામેથી કહ્યું કે, ટ્રાન્સલેશનની જરૂર નથી તમે હિન્દી બોલી શકો છો. લોકોની આ ડિમાંડ પછી ભરતસિંહ સોલંકી પોતાના સ્થાન પર બેસી ગયા અને રાહુલ ગાંધીએ હિન્દીમાં ભાષણ આગળ ચલાવ્યું.
અરે #રાહુલગાંધીજી, #ગુજરાતીઓને #હિન્દી આવડે છે…. #સુરતની સભામાં લોકોએ #કોંગ્રેસી #ટ્રાન્સલેટર ની બોલતી બંધ કરી. જુઓ વિડિયો….. #RahulGandhi #surat #Congress #translator #Gujarati #Hindi #newscontinuous pic.twitter.com/5gSPcyiD7q
— news continuous (@NewsContinuous) November 22, 2022
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે… મુંબઈમાં માત્ર 9 રૂપિયામાં 5 રાઉન્ડ બસની મુસાફરી, બસ ‘આ’ થશે શરત
Join Our WhatsApp Community