અરે રાહુલ ગાંધીજી, ગુજરાતીઓને હિન્દી આવડે છે…. સુરતની સભામાં લોકોએ કોંગ્રેસી ટ્રાન્સલેટર ની બોલતી બંધ કરી. જુઓ વિડિયો…..

by Dr. Mayur Parikh
Rahul Gandhi On BJP: 'Impossible for BJP to win because...' Rahul Gandhi from INDIA alliance stage

 

 News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી  (Rahul Gandhi) ગુજરાતમાં (Gujarat) ચૂંટણીના (election) મેદાનમાં છે અને તેમને સભાનું આયોજન દક્ષિણ ગુજરાત ના સુરત  (Surat) ખાતે કરવામાં આવ્યું હતું. તેઓ સભામાં બોલવા ઉભા થયા ત્યારે રાહુલ ગાંધી ના હિન્દી ભાષણનું ટ્રાન્સલેશન (Translation of Hindi speech)  ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) ગુજરાતી ભાષામાં  (Gujarati language) કરી રહ્યા હતા આ દરમિયાન થોડો સમય બાદ લોકોએ સામેથી કહ્યું કે, ટ્રાન્સલેશનની જરૂર નથી તમે હિન્દી બોલી શકો છો.  લોકોની આ  ડિમાંડ પછી ભરતસિંહ સોલંકી પોતાના સ્થાન પર બેસી ગયા અને રાહુલ ગાંધીએ હિન્દીમાં ભાષણ આગળ ચલાવ્યું.

આ સમાચાર પણ વાંચો:  અરે વાહ શું વાત છે… મુંબઈમાં માત્ર 9 રૂપિયામાં 5 રાઉન્ડ બસની મુસાફરી, બસ ‘આ’ થશે શરત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More