News Continuous Bureau | Mumbai
જળગાવ(Jalgaon) એટલે ભારતીય જનતા(BJP) પાર્ટીના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસે (Eknath Khadse)નો કિલ્લો. અહીં અનેક વર્ષોથી માત્ર ભાજપ સત્તામાં આવે છે. અહીંની મહાનગરપાલિકા(BMC) સુધા ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. જો કે આજથી દોઢ વર્ષ પહેલા અહીં ઓપરેશન તીર(Shivsena) કમાન થયું હતું. જે અંતર્ગત ૨૮ જેટલા જળગાવ ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો(Corporators) એકસાથે શિવસેનામાં જોડાઈ ગયા હતા. તેમજ જળગાંવ મહાનગરપાલિકા(Jalgaon Municipal Corporation) પર શિવસેનાનો મેયર બેસી ગયો હતો. આ સમયે ભારતીય જનતા પાર્ટીને ખરી ચાટી ગઈ હતી. પરંતુ કાયદા પ્રમાણે એકેય નગરસેવક ડિસ્કોલીફાય ન થયો અને શિવસેના સત્તામાં આવી ગઈ. આ સમયે એકનાથ ખડસેએ ખૂબ ખુશ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા
હવે પરિવર્તન આવ્યું છે અને જે કહાની જળગાવમાં ભારતીય જનતા પાર્ટી સાથે થઈ હતી તેજ વાર્તા વિધાનસભામાં રીપિટ થઇ છે.