Site icon

શિવસેનાએ જળગાવમાં ભારતીય જનતા પાર્ટી સાથે જે કર્યું હતું તેની ઝેરોક્ષ કોપી ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં કરી- જાણો શું થયું હતું જળગાવ માં

News Continuous Bureau | Mumbai 

જળગાવ(Jalgaon) એટલે ભારતીય જનતા(BJP) પાર્ટીના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસે (Eknath Khadse)નો કિલ્લો. અહીં અનેક વર્ષોથી માત્ર ભાજપ સત્તામાં આવે છે. અહીંની મહાનગરપાલિકા(BMC) સુધા ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. જો કે આજથી દોઢ વર્ષ પહેલા અહીં ઓપરેશન તીર(Shivsena) કમાન થયું હતું. જે અંતર્ગત ૨૮ જેટલા જળગાવ ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો(Corporators) એકસાથે શિવસેનામાં જોડાઈ ગયા હતા. તેમજ જળગાંવ મહાનગરપાલિકા(Jalgaon Municipal Corporation) પર શિવસેનાનો મેયર બેસી ગયો હતો. આ સમયે ભારતીય જનતા પાર્ટીને ખરી ચાટી ગઈ હતી. પરંતુ કાયદા પ્રમાણે એકેય નગરસેવક ડિસ્કોલીફાય ન થયો અને શિવસેના સત્તામાં આવી ગઈ. આ સમયે એકનાથ ખડસેએ ખૂબ ખુશ થયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

હવે પરિવર્તન આવ્યું છે અને જે કહાની જળગાવમાં ભારતીય જનતા પાર્ટી સાથે થઈ હતી તેજ વાર્તા વિધાનસભામાં રીપિટ થઇ છે.

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version