News Continuous Bureau | Mumbai
Bhiwandi Fire: મુંબઈને અડીને આવેલા થાણે ( Thane ) ના ભિવંડી ( Bhiwandi ) માં એક વેરહાઉસ ( Warehouse ) માં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આગ ( Fire news ) ની માહિતી મળતાં જ આગ પર કાબૂ મેળવવા માટે ભિવંડી, કલ્યાણ અને થાણે ફાયર સ્ટેશનથી છ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર આગ ઓલવવામાં વ્યસ્ત છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
Bhiwandi Fire: જુઓ વિડીયો
Bhiwandi, Maharashtra: A massive fire breaks out at the V Logistic warehouse in Walshind village near the Mumbai-Nashik Highway. The fire completely destroyed the warehouse, which housed a large quantity of hydraulic oil, cloth, plastic goods, and chemicals. Six fire brigades… pic.twitter.com/B86ApynM1R
— IANS (@ians_india) October 5, 2024
Bhiwandi Fire: આગ લાગવાનું કારણ અસ્પષ્ટ
મળતી માહિતી મુજબ વેરહાઉસમાં હાઈડ્રોલિક ઓઈલ, કપડાં, પ્લાસ્ટિક અને કેમિકલનો મોટો જથ્થો હતો. આગમાં સમગ્ર વેરહાઉસ બળીને ખાખ થઈ ગયું છે. આગ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી. અગાઉ, 2 ઓક્ટોબરે બપોરે થાણેના વાગલે ઔદ્યોગિક વસાહતમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ સમાચાર પણ વાંચો : Kupwara Encounter : જમ્મુ કાશ્મિરના કુપવાડામાં ઘૂસણખોરી કરવાની કોશિશ નિષ્ફળ, સુરક્ષા દળોએ આટલા આતંકીઓના ઢીમ ઢાળી દીધા..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)