Site icon

Express Train: ભુજ-બરેલી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં અલવર-રેવાડી સેક્શનના અનાજ મંડી રેવાડી ખાતે રેલવે ક્રોસિંગ નં. 61 પર અંડરપાસ (RUB) ના બાંધકામ માટે બ્લોકને કારણે, ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે

Bhuj-Bareilly Express will run on altered route

Bhuj-Bareilly Express will run on altered route

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં અલવર-રેવાડી સેક્શનના અનાજ મંડી રેવાડી ખાતે રેલવે ક્રોસિંગ નં. 61 પર અંડરપાસ (RUB) ના બાંધકામ માટે બ્લોકને કારણે, ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન ( Bhuj-Bareilly-Bhuj Express Train ) પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

* 26 જૂન, 2024ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-અલવર-રેવાડી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ સમય દરમિયાન, આ ટ્રેન રિંગસ અને નારનોલ સ્ટેશનો પર રોકાશે.

આ સમાચાર પણ વાંચો : Dogs Attacks: મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા પર 15 કૂતરાઓએ ટોળું બનાવી હુમલો કર્યો, માંડ બચ્યો જીવ; જુઓ વીડિયો

* 27 જૂન, 2024ના રોજ, બરેલીથી ( Bareilly ) દોડતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે. આ સમય દરમિયાન, આ ટ્રેન નારનોલ અને રિંગસ સ્ટેશન પર રોકાશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Exit mobile version