Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મોટું એન્કાઉન્ટર : ગઢચિરોલીમાં 13 માઓવાદી ઠાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ગઢચિરોલી પાસે આવેલા પાયડી-કોટમી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 13 માઓવાદીઓનાં મૃત્યુ થયાં છે. C–60 કમાન્ડોની ટીમે ગામ નજીક આવેલા એક કૅમ્પ પર નજર રાખી હતી. વાત એમ છે કે નક્સલવાદીઓ જંગલમાંથી ગામવાસીઓને મળવા આવ્યા હતા. ચાલુ વર્ષે તેન્દુ પત્તાંને વેચવા અને કઈ કિંમતે વેચવા એ સંદર્ભે ચર્ચા કરવા આવ્યા હતા.

આની જાણકારી પોલીસને મળતાં પોલીસે કૅમ્પ પર હુમલો કરી દીધો હતો. અનેક નક્સલવાદીઓ ભાગવામાં સફળ થયા, પરંતુ 13 નક્સલવાદીઓનાં મૃત્યુ થયાં છે. ઘટનાસ્થળેથી પોલીસને હથિયાર, પ્રચાર સાહિત્ય, જીવનજરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે.

ગઢચિરોલીમાં થયેલું આ ઑપરેશન માઓવાદીઓ સામેનું સફળ ઑપરેશન માનવામાં આવે છે.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version