ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકાર ને સીરમ ઇન્સ્ટ્યુટ તરફથી એવી બાંહેધરી આપવામાં આવી છે કે 20 તારીખ પછી મહારાષ્ટ્રને બે કરોડ કોરોના ની રસી મળશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે હાલ આદર પુનાવાલા વિદેશમાં હોવાને કારણે આ સંદર્ભે સ્પષ્ટતા વધુ થઇ શકી નથી. આથી એકવાર તેઓ વિદેશથી આવી જાય અથવા ત્યાં તેમનો સંપર્ક થાય ત્યારબાદ મહારાષ્ટ્રને કેટલી રસી મળશે તે સંદર્ભે સ્પષ્ટતા થશે.
મુંબઈ મહાનગરપાલિકા લોકોના ઘરે ઘરે જઈને વેક્સિન કરશે. હાઇકોર્ટમાં આપ્યો આ જવાબ.
આમ મહારાષ્ટ્ર સરકારની રસી ની આશા આદર પુનાવાલા પર ટકેલી છે.