Site icon News Continuous Bureau | Mumbai

શિંદે જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય કૈલાસ પાટીલે જણાવી આપવીતી- મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સાધ્યું ભાજપ પર નિશાન કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

આજે PCમાં(press conference) શિંદે(Eknath shinde) જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય(MLA) કૈલાસ પાટીલે(Kailash Patil) તેઓ ગુજરાત(Gujarat) કેવી રીતે પહોંચ્યા તેની આખી વાત જણાવી હતી 

Join Our WhatsApp Channel

દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના(Maharashtra Congress) અધ્યક્ષ નાના પટોલેએ(Nana Patole) કૈલાસ પાટીલની આપવીતી પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું શિવસેનાના ધારાસભ્ય કૈલાસ પાટીલ સાથે જે થયું તે ગંભીર છે.

સત્તા માટે ભાજપ(BJP) નીચલા સ્તર સુધી જતી રહી છે.

તેઓ ધારાસભ્ય સાથે આ રીતે વર્તે છે તો ત્યારે સામાન્ય લોકોના શું હાલ થતા હશે.

આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version