Site icon

મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ

News Continuous Bureau | Mumbai

એનસીપી પ્રમુખ શરદ પવાર(NCP Chief Sharad Pawar) ની તબિયતને લઈને મોટા સમાચાર સામે (Health Updates) આવી રહ્યા છે. મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ શરદ પવારને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે વધુ 2 દિવસનો સમય લાગશે. આવતીકાલથી એનસીપી કેમ્પ શરૂ થશે. શરદ પવાર આ શિબિરને માર્ગદર્શન આપવાના હતા. પરંતુ હજુ પણ તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 2 દિવસ લાગશે, તેથી તેમને જલ્દી રજા(Discharge) મળે તેવી શક્યતા ઓછી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે તબિયત ખરાબ થતાં ગત સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach candy hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા. શરદ પવાર છેલ્લા બે દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : બ્યુગલ વાગી ગયું- ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ થઇ જાહેર- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ

ઉલેખનીય છે કે શરદ પવારનો 2 નવેમ્બર સુધીનો કાર્યક્રમ તેમની નાદુરસ્ત સ્થિતિને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. 

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version