264
- લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનની પાસે આજે સવારે શહીદ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ખડી પડ્યાં.
- હજુ સુધી કોઇપણ યાત્રીઓને ઇજા પહોંચી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા નથી.
- તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયુ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. કોચને પાટા પર લાવવા અંગેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
