Site icon

Bihar Temple Stampede: શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના, બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ ને કારણે 7 ના મોત

Bihar Temple Stampede: બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ ને કારણે 7 ના મોત

Bihar Temple Stampede Seven kanwariyas killed in stampede at temple in Bihar’s Jehanabad

Bihar Temple Stampede Seven kanwariyas killed in stampede at temple in Bihar’s Jehanabad

News Continuous Bureau | Mumbai

Bihar Temple Stampede:

Join Our WhatsApp Community
  • બિહારના જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં વહેલી સવારે નાસભાગ મચી જવાના અહેવાલ સામે આવ્યા છે.
  • આ નાસભાગમાં 7 ભક્તો મૃત્યુ પામયા જ્યારે કેટલાક ઘાયલ થયાના અહેવાલ છે.
  • ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે મંદિર તરફ જતાં રસ્તા પર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે લાઈનમાં ઊભેલા ભક્તો વચ્ચે ધક્કા-મુક્કી થતાં રેલિંગ તૂટી પડી અને આ દુર્ઘટના સર્જાઈ.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

આ સમાચાર પણ વાંચો:  PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો..

Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Israel-Iran War Update: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇરાનનો વળતો પ્રહાર, ૨૦ ગણા ભયાનક હુમલાની ધમકી વચ્ચે ઇરાને બતાવ્યા આકરા તેવર.
Exit mobile version