News Continuous Bureau | Mumbai
Bijapur Blast:
-
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે.
-
નક્સલવાદીઓએ કુત્રુથી બેદરે રોડ પર કરકેલી નજીક સૈનિકોથી ભરેલા પીકઅપ વાહનમાં બ્લાસ્ટ કર્યો છે.
-
આ હુમલામાં 8 જવાનો શહીદ થયાના સમાચાર છે.
-
બસ્તર રેન્જ આઈજીએ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. જોકે, શહીદ થયેલા જવાનોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.
આ સમાચાર પણ વાંચો: HMPV cases India: ભારતમાં કોરોના જેવો HMPV વાયરસનો પગપેસારો, બેંગલુરુ બાદ હવે ગુજરાતમાં નોંધાયો કેસ; માત્ર 2 મહિનાનું બાળક પોઝિટિવ..
#BreakingNews | 8 Dantewada DRG jawans and one driver, lost their lives after their vehicle was blown up by naxals through an IED blast, in #Bijapur. They were returning after a joint operation of Dantewada, Narayanpur and Bijapur: IG Bastar@sundar_IPS @bastar_police pic.twitter.com/K1nwJ65fDg
— DD News (@DDNewslive) January 6, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)