Site icon

સાવધાન. મુંબઈ પહોંચ્યો બર્ડ ફ્લુ. પ્રશાસન સતર્ક. જાણો ક્યાં થી મળ્યા મરેલા કાગડા.

મહારાષ્ટ્રના પરભણી, મુંબઈ, થાણે, બીડ અને દાપોલીમાં જુદાં-જુદાં પક્ષીઓનાં મોત બર્ડ ફ્લૂના કારણે થયાંની ભોપાલ સ્થિત લેબના ટેસ્ટ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે.

થાણે અને મુંબઈના ચેમ્બુરમાં મરેલી હાલતમાં પક્ષીરઓ મળી આવ્યા; ઘાટકોપર ઇસ્ટના ગારાડિયા નગરમાંથી પણ બે કાગડાં મરેલી હાલતમાં મળી આવ્યા.

પ્રશાસન સતર્ક થયું છે, તેમજ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

Exit mobile version