198
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સંસદમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી ગઈ છે.
રાજ્યસભામાં પહેલી વાર ભાજપે 100નો આંકડો પાર કર્યો છે.
આ સાથે જ રાજ્યસભામાં 100થી વધુ બેઠકો પ્રાપ્ત કરનારી ભાજપ 1990 બાદ પ્રથમ પાર્ટી બની ગઇ છે.
આ સિદ્ધિ મેળવનારી ભાજપ 1988 બાદ પહેલી પાર્ટી બની ગઈ છે.
ભાજપે આ સિદ્ધિ 13માંથી ચાર સીટો જીતીને મેળવી છે. જેના માટે ગુરૂવારે મતદાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ, મહારાષ્ટ્રનું આ શહેર બન્યું સંપૂર્ણ શાકાહારી. જાણો વિગતે
You Might Be Interested In