રાજ્યસભામાં ભાજપની સેન્ચુરી, 1990 પછી કોઈ પાર્ટી આ આંકડે પહોંચી; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સંસદમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી ગઈ છે. 

રાજ્યસભામાં પહેલી વાર ભાજપે 100નો આંકડો પાર કર્યો છે. 

આ સાથે જ રાજ્યસભામાં 100થી વધુ બેઠકો પ્રાપ્ત કરનારી ભાજપ 1990 બાદ પ્રથમ પાર્ટી બની ગઇ છે.

આ સિદ્ધિ મેળવનારી ભાજપ 1988 બાદ પહેલી પાર્ટી બની ગઈ છે. 

ભાજપે આ સિદ્ધિ 13માંથી ચાર સીટો જીતીને મેળવી છે. જેના માટે ગુરૂવારે મતદાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો: અરે વાહ, મહારાષ્ટ્રનું આ શહેર બન્યું સંપૂર્ણ શાકાહારી. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More