News Continuous Bureau | Mumbai
કાશ્મીર ફાઈલ્સ પરના નિવેદનના કારણે વિવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો થયો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી છે.
આ સિવાય ગેટ પરના બેરિયરની પણ તોડફોડ કરવામાં આવી છે.
તેમણે આરોપ મુક્યો છે કે, આ તોડફોડ ભાજપના જ ગુંડાઓએ કરી છે અને પોલીસ જ તેમને કેજરીવાલના ઘર સુધી લઈ આવી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે 70 લોકોની આ મામલામાં અટકાયત કરી છે.
આ સમાચાર પણ વાંચો: ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો
CM @ArvindKejriwal's HOUSE ATTACKED BY BJP!
BARRIERS BROKEN
CCTVs CAMERAS BROKEN
GATE VANDALISED
WITH FULL SUPPORT FROM BJP'S DELHI POLICEStunned by AAP's victory in Punjab, is BJP trying to kill Arvind Kejriwal ji? #BJPKeGunde pic.twitter.com/DlVffXT5nN
— AAP (@AamAadmiParty) March 30, 2022