દિલ્હી CM અરવિંદ કેજરીવાલના ઘર પર થયો હુમલો, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડ્યા; નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ પાર્ટી લગાવ્યા આરોપ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કાશ્મીર ફાઈલ્સ પરના નિવેદનના કારણે વિવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો થયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી છે. 

આ સિવાય ગેટ પરના બેરિયરની પણ તોડફોડ કરવામાં આવી છે.

તેમણે આરોપ મુક્યો છે કે, આ તોડફોડ ભાજપના જ ગુંડાઓએ કરી છે અને પોલીસ જ તેમને કેજરીવાલના ઘર સુધી લઈ આવી છે. 

ઉલ્લેખનીય છે કે પોલીસે 70 લોકોની આ મામલામાં અટકાયત કરી છે.

આ સમાચાર પણ વાંચો: ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More